રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 5

  • 3.5k
  • 2
  • 1.6k

"રાધિકા એ પણ હસતા હસતા હા કહી અને રુદ્ર ના લંબાયેલા હાથ સાથે હેન્ડશેક કર્યું અને જાણે વીજળી નો કરંટ લાગ્યો હોય એવું લાગ્યું બંને ને " "થોડે દુર ઉભો શિવ પણ શ્રુતિ ને એક મીઠી મુસ્કાન સાથે જોઈ રહ્યો હતો શ્રુતિ પણ રેડ ડિઝાઈનર સાડી માં ખુબજ સુંદર લાગી રહી હતી જાણે લાલ મખમલ માં વીંટાળેલી સોનાની મૂર્તિ જ જોઈ લ્યો.....પણ એનો ગુસ્સો જોઈને શિવ દૂર જ રહ્યો... " શિવ પોતાના દિલ પર હાથ રાખતા મનમાં જ મલકાઈ રહ્યો? "એક તો સુરત પ્યારી ઉપરસે ગુસ્સે કી લાલી... બચના એ દિલ આજ હે કોઈ બીજલી ગિરને વાલી.. " શિવ જોઈ