જાણે-અજાણે (74)

(47)
  • 4.5k
  • 1
  • 1.4k

બસની બારીમાંથી આવતો પવન રેવાનાં બધાં સપનાં , તેનો વિશ્વાસ અને તેનો કૌશલ પ્રતિ પ્રેમ બધું ઉડાવી ગયો બસ બાકી રાખ્યું તો તેનાં આંખોનાં આંસું અને આટલાં લોકોની જવાબદારીનો બોજ. જે બન્યો તેનો લોહીનાં સંબંધ કરતાં પણ વધારે ગાઢ પરિવાર. જાણે - અજાણે ,ભટકતાં રસ્તે, વગર કોઈ પૂર્વ તૈયારી સાથે આખરે રાજકોટ તેમનું સ્વાગત કરવાં તૈયાર હતું. ઘણી મુશ્કેલી , પૈસા તથા અન્નની તકલીફ અને અનેક સંઘર્ષ પછી આખરે નિયતિએ પોતાનો પરિવાર વસાવી લીધો. એ સંઘર્ષમાં તેની સાથે કૌશલ નહતો પણ તેની યાદોનો સહારો પણ નિયતિ માટે ઘણો હતો. તદ્દન