મિશન 5 - 1

(27)
  • 7.6k
  • 7
  • 3.4k

મારા તમામ વાંચકમિત્રોને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. મારી હોરર નવલકથાઓ બદલો, કોલેજગર્લ, અર્ધજીવિત અને રહસ્યમયી નવલકથા ગુમરાહને આટલો બધો પ્રેમ આપ્યો અને પ્રતિભાવો આપ્યા એ માટે તમામ વાંચકમિત્રોનો આભાર માનુ છું. મિત્રો અહીંયા એક વાત કહેવા માંગીશ કે આ નોવેલ શરૂઆતથી વાંચજો અને નાની નાની બાબતો પર ધ્યાન આપશો તો તમને અંત સુધી મજા આવશે. તમારા અઢળક પ્રેમ અને સહકારને કારણે આજે એક નવી નવલકથા લખવા જઇ રહ્યો છું. જેનું નામ છે મિશન 5. આમ તો મારી દરેક નવલકથા હોરર અને રહસ્યમય હોય છે પણ આ નોવેલ સ્પેસ, એડવેન્ચર, ટાઈમ