પરાગિની - 16

(33)
  • 4.2k
  • 1
  • 2.3k

પરાગિની – ૧૬ ટીયા સમરની વાત સાંભળી જાય છે કે પરાગ અને રિની ક્યાંક જવાના છે.સાંજે રિની અને નિશા તેમની રૂમમાં બેઠા હોય છે, તેઓ એશાની રાહ જોઈ રહ્યા હોય છે. થોડા સમય બાદ એશા પણ આવી જાય છે. રિની, નિશા અને એશા પહેલા થોડી આમતેમ વાતો કરે છે પછી રિની એક બોક્સ લાવી એશાને આપે છે અને કહે છે, એશા આ તારી માટે છે.એશા- શું છે આ?નિશા- બોક્સ ખોલીને જાતે જ જોઈલે..!એશા બોક્સ ખોલે છે જુએ છે તો ખાસાં એવા પૈસા હોય છે.એશા- (આશ્ર્ચર્ય સાથે) આટલાં બધા પૈસા તમે ક્યાંથી લાવ્યા? ચોરી તો નથી કરીને તમે?રિની- મેં એડવાન્સ સેલેરી લઈ લીધી અને