but લેટ મી ક્લિયર you વન થીગ like law of depreciation. મોટાભાગના જંગલ સાઇન્ટીસ્ટ એ વાત નથી જાણતા કે ૬૦ થી ૧૦૦ ફુટ નો એનાકોન્ડા એક દંતકથા બની ગયો છે .એનાકોન્ડા is also not out of depreciation લૉ. મારું તો એવું પણ મંતવ્ય છે કે આજનો દેખાતો વીસ કે ત્રીસ ફૂટ નો એનાકોન્ડા આવનાર 50 વર્ષમાં દંતકથા બની જશે અને ૫૦ વર્ષ પછી જોવા મળશે માત્ર 10 ફૂટનો એનાકોન્ડા. ૬૦ થી ૧૦૦ ફૂટ નો એનાકોન્ડા આ દુનિયાના કોઈ પણ ખુણામાં છે જ નહીં.ઓકે એની વે આપણે એને જવા દઈએ છીએ રાઈટ?રોમન ગાઢ જંગલની અંદર પ્રવેશ કરે છે અને જુએ છે