પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 10

  • 2.8k
  • 2
  • 926

હવે આગળ , ભૂમિ નીચે જઈને નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ પર જઈને બેસે છે ત્યાં તેના મમ્મી ગરમા ગરમ પરોઠા લાવીને ટેબલ પર મૂકે છે ભૂમિના મોમાં પાણી આવી જાય છે તે ચા અને પરોઠા એક ડિશમાં લઈને નાસ્તો કરવા લાગે છે . ભૂમિ: મમ્મી હજી એક ગરમ પરોઠું આપ ને મારે કોલેજ જવાનું મોડું થાય છે. મમ્મી : હા એક જ મિનિટ લઈને આવી જ જો . ચાલતા ચાલતા ભૂમિના મમ્મી બહાર આવે છે હાથમાં એક પ્લેટ છે તેમા ગરમ ગરમ પરોઠું ભૂમિ માટે લઈને રસોડામાંથી ડાઇનિંગ ટેબલ તરફ આવે છે અને ભૂમિને પીરસે છે પીરસતા જ