અધૂરી પ્રેમ કહાની..... - 2

(13)
  • 4.5k
  • 1.4k

મિત્રો આપણે પ્રકરણ 1માં જોયું કે મોહિની અને મોહન એ બંને હવે વાત તો કરતા હતા પણ આ મિત્રતા આગળ વધશે કે નહીં એ હવે આપણે જોઈએ. બીજ દિવસ સવારે મોહિની જાગી અને જોયું તો મોહન નો મેસેજ હતો જ અને તેને જવાબ આપતા કહ્યું good morning અને તરત જ મોહને પણ જવાબ આપતા કહ્યું.. આળસુ મેડમ જાગી ગયા..??મોહિની એ કહ્યું હા કેમ.?.. તારે કંઈ કામ છે. ?તો મોહન કહ્યું અરે ના ના હું તો મજાક કરતો હતો. તને ના ગમે તો નહી કરુ...મોહિની પણ વળી થોડી ગુસ્સામાં હતી તો કહી દીધું કે તારી મરજી ..અને બાય કહી ને કામે લાગી ગઈ