કંઈક તો છે! ભાગ ૫

(29)
  • 4.3k
  • 2
  • 1.7k

સુહાની ક્લાસમાં બેઠી બેઠી દેવિકાની રાહ જોઈ રહી હતી. થોડી ક્ષણો પછી દેવિકા આવે છે. સુહાની:- "તે કહ્યું હતું ને કે કોઈ અકલ્પનીય ઘટના બને તો કહેજે."દેવિકા:- "હા બોલ શું થયું?"સુહાની:- "ગઈ કાલે રાત્રે હું રિયુને ઘરે મૂકવા ગઈ હતી. હું રિયુને મૂકીને આવતી હતી કે..."દેવિકા:- "પહેલાં તો તું મને એ કહે કે તું રિયુને મૂકવા શું કામ ગઈ હતી?"સુહાની:- "રિયુને એક સવાલ સમજાવતી હતી. એટલામાં રાત થઈ ગઈ અને રિયુને ડર લાગતો હતો. અને મને પણ ડર લાગતો હતો અને ઉપરથી પાછી અમાસની રાત..."દેવિકા:- "હા...અમાસની રાત બિહામણી રાત હોય છે. અમાસ સાથે ભૂત, પ્રેત, આત્મા અને અઘોરીઓની સાધના પણ