૩૦૦૦+ લોકોનો જીવ બનનારી નમ્રતા

  • 2.8k
  • 948

માણસ માત્ર શ્વાસ લઈને જીવી શકે એ શક્ય નથી. શરીરમાં લોહીનું પણ એટલું જ મહત્વ છે. ઘણીવાર લોહી ન મળવાના કારણે લોકો મોતને ભેટે છે. તો આવો મળીએ એક એવી મહિલાને કે જેણે અત્યાર સુધીમાં 2000 કરતાં પણ વધારે લોકોને લોહી પૂરું પાડ્યું છે. કોઈના જીવમાં જીવ પૂરવાનું કામ કરનાર આ મહિલાનું નામ છે નમ્રતા પટેલ. તે સતત બે વર્ષથી આવું સરસ કામ કરી રહ્યાં છે. પરિણિત હોવા છતાં આટલો સમય કાઢીને પર-સેવાનું કામ કરવું એ દરેકના હાથની વાત નથી.નામ છે નમ્રતા પટેલ એટલે નામ એવા જ ગુણ છે. આ મહિલા સ્વભાવે પણ એકદમ નમ્ર અને સુશીલ છે.