ભયરાત્રિ (પ્રકરણ - 2)

(21)
  • 3.4k
  • 3
  • 1.3k

ઝરમર ઝરમર વરસાદ આવતો હતો. ઑફિસની બહારના ગાર્ડન માં હું એક તોફાની વિચારો ના વહાણમાં સવાર હતો. "વિજેતા સાડા 10 વાગ્યા ઘરે નથી જવું." ત્યાં ના સિક્યોરિટી નરેન્દ્રબાપુ એ મને ઝબકાવ્યો. હું ઝબકી ને વિચાર વિહીન થયો. બાપુ એ ટીખળ કરીને મને પૂછ્યું, "કોના વિચારો માં ખોવાયેલા હતા વિજુભાઈ, આવશે આવશે એવો પણ સમય આવશે કે ઘરે થી પત્ની ફોન કરી ને પૂછસે ક્યારે આવો છો, અને ત્યારે તો 7 વાગ્યા માં ઘરે જવાનું મન થઇ જશે બેટા." "અરે ના બાપુ, બસ એમ જ વિચાર માં હતો." મેં હામી ભરી ને કહ્યું. બાપુ એ મારી સામે જોયું, અને આંખ ઝીણી કરી