અસ્તિત્વ - 2

(38)
  • 3.5k
  • 1
  • 1.3k

આગળ ના પ્રકરણમાં આપણે જોયું કે મયંક ના દિલમાં બસ અવની જ વસી ગઈ છે. મયંકને બસ એ જ વિચાર આવતા કે અવની સાથે વાત કેમ કરું?કેમ કરીને એની નજીક જાવ? એક બાજુ મયંક ક્લાસમાં બધા ને કહે છે કે અવની સાથે વાત કરવા શુ કરું.?? ,અને ત્યાં અવની એના ભણતર માં ધ્યાન આપે છે. મયંક અને અવની એકબીજા થી તદ્દન અલગ છે ,અવની ને ભણવું ગમે છે.મયંક ને છોકરીઓની સાથે મજાક મસ્તી કરવી ગમતી અને ભણવામાં પણ સામાન્ય હતો પણ એને ક્રિકેટ રમવી બહુ જ ગમતી હતી..,અવનીને જીવનમાં કંઇક