પૂજા ની વ્યથા - 2

(12)
  • 3.4k
  • 1
  • 1.1k

ચિરાગ ભાઈ એમના પરિવાર સાથે પૂજા ના ઘરે આવે છે, પૂજાના માતા પિતા મેહમનોનું સત્કાર ભર્યું સ્વાગત કરે છે, ત્યાજ પૂજા પાણી લઈ ને આવે છે, ચિરાગ ભાઈ ને મીનાબેન તો નાજુક નમણી પૂજા ને જોતાજ રહી જાય છે ને મનમાજ વિચારે છે કે જો આ પૂજા આપણા ઘરની વહુ બની જાય તો to સાક્ષાત લક્ષ્મી જ ઘરે આવી જાય. મીનાબેન પૂજાને પોતાની બાજુમાં બેસાડે છે ને વાતો કરે છે, આબાજુ શિવ તો બસ એક જ નજરથી પૂજાને જોતો હોય છે, જ્યારે પૂજાનું ધ્યાન શિવ પર ગયુ શિવ નજર જુકવી દીધી. આ મીનાબેન જોઈ જાય છે, એટલે એમણે પૂજાના મમ્મી