પ્રેમનું વર્તુળ - ૧૮

(29)
  • 3.7k
  • 2
  • 1.6k

પ્રકરણ-૧૮ નામકરણવિધિવૈદેહીએ રેવાંશનો ચેહરો જોયા પછી એના મનમાં આશાનું એક કિરણ ઉગ્યું હતું. પણ એને એ સમજાઈ નહોતું રહ્યું કે, રેવાંશ કેવી રીતે અહી સુધી પહોંચ્યો?વૈદેહીનું હજુ ઓપરેશન જ થયું હતું એટલે એનો કમરથી નીચેનો ભાગ તો બિલકુલ ખોટો જ પડી ગયો હતો કે જ્યાં સુધી એને ઇન્જેકશનની અસર હતી. એ દરમિયાન વૈદેહી ને ગ્લુકોઝના બાટલા પણ ચડાવાઈ રહ્યા હતા. વૈદેહીની અને રેવાંશની પુત્રી હવે એક દિવસની થઇ ગઈ હતી. વૈદેહી હજુ હોસ્પીટલમાં જ હતી. એ સમય દરમિયાન રેવાંશ એ વૈદેહીની ખુબ કાળજી લીધી જેવી એ પહેલા લેતો હતો. વૈદેહીને રેવાંશનું આ વિચિત્ર વર્તન સમજાઈ નહોતું રહ્યું. જે માણસ મારું