રુદ્ર નંદિની - 11

(34)
  • 5.3k
  • 1
  • 2k

પ્રકરણ 11 નંદિનીને મમ્મી પપ્પાની આ વાત કાંઈ સમજાઈ નહી , એને થયું કે ચા બનાવીને એવી તે કઈ મોટી ધાડ મારી કે મમ્મી પપ્પા આમ emotional થઈ ગયા. એમનું મન બીજે લગાવવા નંદિની બોલી .. " મમ્મી એક વાત કહું માનીશ....?" " બોલ બેટા....! શું વાત છે....?" " મમ્મી..... મારી એક્ઝામ હજુ હમણાં જ પૂરી થઈ છે, અને રિઝલ્ટ આવતા પણ હજુ ઘણી વાર લાગશે, પછી એડમિશનની પ્રક્રિયામાં પણ ઘણો બધો ટાઈમ જતો રહેશે .....હું ત્યાં સુધી ઘરે કંટાળી જઈશ તું મને કાઈ કામ પણ કરવા નથી દેતી...."