રિવાજ - 4

  • 3.5k
  • 1
  • 1k

આજે મિલાપ ભાઈ અને રાધા ના ઘર રાધે આલાપ નિવાસ ના ખૂબ જ ચહલપહલ મચી ગઈ હતી . શહેર ના ખૂબ જ પોશ વિસ્તારમાં આવેલા આ આવાસ માં શહેર ના મોટા ગણાતા માથાઓ મબલખ રીતે ઉમટી પડ્યા હતાં . આટલા અમીર માણસ સાથે સારા સંબંધો જાળવવા માટે બધાય ઍક થી ઍક ચડિયાતા દરજ્જા ની ભેટ લાવી રહ્યા હતા . શહેર ના મેયર , રાજકીય પક્ષો ના હોદેદારો અને અગ્રણીઓ તથા માનનીય નેતાઓ , કેટલાય મોટા ગજાના ઉદ્યોગપતિઓ આવા તો કેટલાય મુરબ્બીશ્રીઓ કીડીના રાફડા ની જેમ પ્રવાહિત થઈ રહ્યા હતા . ઘર ની બહાર તો કેટલાયે એમ્બેસેડર ગાડી નો