આનું જ નામ પ્રેમ - ભાગ - 14

(14)
  • 3.5k
  • 1
  • 1.2k

આગળના અંકમાં જોયું કે પ્રજ્ઞા અને સુંદરને મેળવવા પારિજાત અને પૂજન પ્લાન કરે છે. પ્રજ્ઞાને મળ્યો એની ખુશીમાં સુંદર બધાને આવતા મહિને બેંગલુરુ આવવાનું આમંત્રણ આપે છે. પારિજાત પ્રાંજલના લગ્નની વખતે શું થયેલું એ જણાવે છે. પ્રજ્ઞા અને સુંદર પ્રાંજલ સુધી પૂજનની વાત પહોંચાડવા જવાનું નક્કી કરે છે ત્યારે એમને ખબર પડે છે કે પ્રાંજલ તો સાધ્વી બની ગઈ છે. હવે આગળ... પ્રાંજલની સાધ્વીવાળી વાત સાંભળીને સુંદર અને પ્રજ્ઞા થોડા આશ્ચર્ય સાથે એકમેકની સામે જોવે છે. પૂજનની સામે જોઇને સુંદર કઈ બોલવા જાય એ પહેલાં જ પ્રજ્ઞા પૂજનની લાગણીઓ જાણીને કહે છે કે એક વાર નક્કી કર્યું તો આપણે પ્રાંજલ