અનોખું લગ્ન - 13

(19)
  • 3.9k
  • 1.2k

મન નું સમાધાન વિર ના લગ્ન આખરે નેહા સાથે નક્કી થઈ જ ગયા, બધું જ બરોબર હતું પરંતુ નિલય ને એક વાત ખૂંચતી હતી. એને હજું નેહા સાથે વાત કરવી હતી એની રાય જાણવી હતી.... નિલય એના મન ના સમાધાન માટે નેહા ને મળવા જવા નક્કી કરે છે, ને બીજા જ દિવસે નેહા ના ઘરે જવા નીકળે છે. એ દિવસે સવાર માં જ ભાભી ને જણાવી ને તરત હું નીકળી ગયો. બાઈક ચાલુ કરી ત્યારે કંઈક અજુગતું લાગ્યું હતું પરંતુ મેં બહુ ધ્યાન આપ્યું જ નહોતું. પરંતુ જ્યારે ગામ થી બે - ત્રણ કિલોમીટર આગળ ગયો ને બાઈક નું