ચોખ્ખું ને ચણક - ભાગ ૩

  • 4.3k
  • 1.7k

"ગુજરાતી સાહિત્યની કરૂણતા એ છે કે મોટાભાગના ગુજરાતી સાહિત્યકારોના પૌત્રોને ગુજરાતી આવડતું પણ નથી."સ્વર્ગવાસી ગુજરાતી ના,હું એવી કોઈ વાત કરવાનો નથી કે ભાષા તો એક દિવસ મૃત્યુ પામવાની જ હોય,સંસ્કૃત જેવી સંસ્કૃત ન ટકી તો ગુજરાતી ભાષા શું બચવાની,ગુજરાતી ભાષા એ અંગ્રેજી ને એવી બધી ભાષાઓનું મિશ્રણ છે,ગુજરાતીમાં અમુક પ્રકારનું સાહિત્ય રચાયું જ નથી.આ બધી બહાનાબાજી છે.આપણી ભાષા કે સાહિત્યમાં રહેલા મર્મને બહાર લાવવાની આપણી શક્તિ ખૂટી ગઈ છે એટલે પછી બાળકનું પેટ ભરાય જાય પછી જેમ એ ન ખાવું હોય એટલે બહાના કાઢે એમ સાહિત્યકારો ને કહેવાતા ભાષાપ્રેમીઓ આ બધા બહાના કાઢે છે!બાકી હિબ્રુ ભાષા ઉભી કરેલી ને