આપરાધી કોણ ?? 5

  • 3.3k
  • 1.5k

પાછળ ના ભાગ મા આપડે જોયું કે આરવ મી.મહેતા ની સાથે જાવા નીકળે છે અને એક સુમસાન રસ્તા પર લઇ આવે છે હવે આગળ... ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ આરવ મી.મહેતા ને લઈને પોતે સુમસાન રસ્તા પર ગાડી લઈ જવા કહે છે અને તે મી.મહેતા ને કહે છે. આરવ : તો મી.મહેતા આપનું અહીં આવવાનું કરણ જણાવશો.. મી.મહેતા : જી તમને તો ખબર છે કે હું શુકામ અહીં આવ્યો છું આરવ : જી હું જાણું છું અને કહું છું કે આપ અહીંથી ચાલ્યા જાઓ અને હું આપની જગ્યાએ ત્યાં જાવા માંગુ છું. મી.મહેતા :જી હું સમજ્યો નહીં આરવ: વાત સાફ છે કે આપ આ