બાજુ માં રહેતો છોકરો... - ભાગ -10

  • 3k
  • 1
  • 1.1k

સોહમ‌ શિલ્પા તું મને સોમનાથ તારાં ધરે ગયા પછી ભુલીતો નહીં જાઈને ?? શિલ્પા એતો વિચારવું પડશે !! સોહમ હું તને ભુલવા નથી દેવાનો. સમજી તો શું કરીશ હું તને મળવા આવીશ દર રવિવારે!!! શિલ્પા આટલું દૂર આવીશ હા... શિલ્પા ખરેખર હું ખુબ નશિબદા છું કે મને તારા‌ જેવો સાથી મળ્યો છે. બંને વોટરપાર્ક ના એક ખૂણામાં બેસીને વાતો કરતાં હતાં ને સેજલ આવી ને બોલી, સોહમ તું શું જાદુંગર છે.??આ મારી રાની ને‌ તારા વિના કશું પણ દેખાતું નથી..!! સેજલ : બોલી શિલ્પા પાણીને જોઈને ગાંડી બની જાયછે!! સ્વિમિંગ પુલમાં ન્હાવા નથી ઉતરી ??પાણી જોઈને એ