પરાગિની - 15

(29)
  • 3.8k
  • 1
  • 2.3k

પરાગિની – ૧૫નિશા માને છે કે તેના પપ્પા બદલાય ગયાં છે હવે તેને પોતાની છોકરી માનવા લાગ્યાં છે પણ તેની ભ્રમણા તૂટી જાય છે જ્યારે તેના પપ્પા તેની પાસે પૈસા માંગે છે.એશાના પપ્પા- જો બેટા તારા ભાઈનું સારી કોલેજમાં એડમીશન થઈ ગયું છે.. તો હવે ફી ભરવાની છે..! મારી દુકાન પર તો આટલી બધી ફી ભેગી નહીં થાય.. તો તું એક કામ કર તારી ગાડી વેચી દે તો ફી પણ ભરાઈ જશે અને જે પૈસા વધશે તે માંથી હું બાકી રહેલી લોન ભરી દઈશ..!એશાને ખૂબ દુ:ખ થાય છે આ સાંભળીને કે તેના પપ્પાને તેના ભાઈની જ પડી છે.એશા- પપ્પા હજી તો ગાડીનાં