DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 44

(11)
  • 3k
  • 1.2k

આ વખતે રોમને તેના કેમેરામાં કિલર સહિત ઘણા બધા એનિમલ્સ ના ફુટેજિસ સોફવેર્ડ રાખ્યા છે. કારણકે રોમન અંદરખાન તો એવી ઈચ્છા રાખતો જ હતો કે જો કિલર મળી જાય તો એને પતાવી દઉં. પરંતુ તેની જ અંદરનો એક નૈષ્ઠિક જંગલ સાઇન્ટીસ્ટ તેને આમ કરતાં રોકતો પણ હતો જ .રોમને આ વખતે તેની બેગ માં ઘણી ઘણી બધી બુક્સ અને ઘણી બધી notebooks પણ મૂકી છે જે દર વખત કરતાં થોડી વધારે છે. રોમન તેના ભાવી થી સદંતર અજાણ છે અને તે નથી જાણતો કે તેણે જંગલ બાજુ કેમ પગલા માડી દીધા છે? તે તો આ વખત ને પણ તેના એઝ