માંહ્યલો - 6

  • 2.7k
  • 998

માંહ્યલો એપિસોડ-૬ નિ:સ્પૃહીની નજર દીવાલ પર ટાંગેલ મા આમ્રપાલીની છબી પર ગઈ. નિ:સ્પૃહીની આંખોમાંથી અણધાર્યા-અનાયાસે ધડધડ આસું સરી પડ્યા. નિ:સ્પૃહીની બંને હાથની આંગળીઓ એકમેક સાથે પરોવાય ગઈ. નિ:સ્પૃહી જાણે સાક્ષાત મા આમ્રપાલી સાથે વાત કરવા મંડી. “મા! આ પરિસ્થિતિમાં મારે શું ડીસીઝન લેવું જોઈએ. વંટોળ વાય ચૂંક્યું છે. ધરાશય થવા માટે હવે વધારે સમયની જરૂર નથી. એલાર્મ વાગી ચૂક્યો છે. શું મા! મારે શાલીગ્રામાને મુક્ત કરી દેવો જોઈએ. શું મા! અમારા વચ્ચે હવે ફકત બંધન જ રહ્યું છે કે સ્નેહનાં તાંતણે બંધાયેલ રેશમની આ મુલાયમ ગાંઠની માવજત કરી ફરી મજબૂત કરવી જોઈએ? મા! મારો આત્મા રહી-રહીને અંદરથી પુકારે છે હું