રાજગઢ નો કિલો

(39)
  • 5.9k
  • 2
  • 1.6k

‌ આજે આ કહાની કહું છું તેં મારા પોતાના ગામ એટલે કે અમારા તાલુકા રાજગઢ ની છે. અમારા તાલુકાનો ઇતિહાસ જૉઈએ તો મારુ ગામ ભૂતકાળ મા ભાવનગર રાજ હેઠળ આવતું હતુ આમ ચતા અમારાં તાલુકાને સ્વતંત્ર રાજધાની જાહેર કરેલ હતી . તો પણ અમારાં ગામનો વહીવટ તો ભાવનગર રાજ હેઠળ જ આવતો હતો . રાજગઢ નાં રાજા ને આ સમયે થોડી ધણી સ્વતંત્રતા સાથે પોતાની સત્તા મળેલી હતી .