લાલની રાણીનું આધારકાર્ડ - 11

(41)
  • 4.8k
  • 3
  • 2.2k

પ્રકરણ- અગિયારમું/૧૧‘સર.. હેલ્લો.. સર એક મિનીટ મેં ડ્રાઈવીંગ કર રહા હું તો.. પાંચ મિનીટ બાદ કોલ કીજીયે મેં સહી જગહ ઠીક સે કાર પાર્ક કર લું’આટલું ખોટું તો લાલસિંગ માંડ માંડ બોલી શક્યો. લાલસિંગની હાલત જોઇને સ્હેજ ગભરાતાં રણદીપે પૂછ્યું,‘શું થયું લાલ ? કોનો કોલ હતો ? અને આટલો ગભરાઈ છે કેમ ? રણદીપે પણ એક સામટો સવાલોનો મારો ચલાવ્યો. એક મિનીટ ચુપ રહીને લાલસિંગે ફોનની વાત કહી. સાંભળીને એક મિનીટ માટે તો રણદીપના પણ હોંશ ઉડી ગયા.હજુ બંને આગળ કશું વિચારે એ પહેલાં તો ફરી એ નંબર પરથી કોલ આવ્યો. કઈ પણ વિચાર્યા વગર એક જ સેકન્ડમાં લાલસિંગે કોલ રીસીવ કરતાં હિંમતથી