આહવાન - 11

(53)
  • 3.7k
  • 5
  • 1.9k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૧૧ મિકિન રાત્રે સૂઈ ગયો પણ આજે ફરી ફરી એનાં મનમાં એ દિવસનાં સપનાની વાત ઘુમરાવા લાગી. આજે એને સરકારે બહાર પડેલા ન્યુઝ મુજબ એને ચૌદ દિવસ પૂર્ણ થતાં આવતી કાલે એનો કોરોના ટેસ્ટ કરવાનો છે...એને પોતાને તો ખબર જ છે કે એને પોતાને એવું કોઈ લક્ષણ હજું સુધી નથી અનુભવાયું...!! જો ટેસ્ટ નેગેટિવ આવે તો એણે બીજાં દિવસથી પોતાની જગ્યા પર જવાનું છે...એણે આટલાં દિવસમાં વધુમાં વધુ લોકોને કંઈ રીતે મદદ કરી શકાશે એની આખી રૂપરેખા બનાવી દીધી છે...એ રોજ ન્યુઝમાં ગરીબ અને મધ્યમવર્ગની સ્થિતિથી ચિંતિત બની ગયો છે. પણ