બસ માં મુલાકાત - 1

  • 5.1k
  • 1
  • 2k

કેમ છો મિત્રો મજામાં છો....? મજામાં જ હોઈ ને તમને વળી શુ વાંધો. તો દોસ્તો આજે મારે એક મુલાકાત ની વાત કરવી છે તમને. આમતો તમને શીર્ષક વાંચી ને સમજ માં આવીજ ગયુ હશે કે મુલાકાત ક્યાં ની હશે ? હાઆઆ.....તમે સાચું જ વિચારી રહ્યા છો દોસ્તો આ વાત એક બસ માં થયેલી મુલાકાત ની છે. આ વાત એ સમય ની છે જયારે હું મારા કોલેજ ના બીજા વર્ષ માં ભણતો હતો. મારા ઘરથી તો કોલેજ ઘણી દૂર છે એટલે દરરોજ બસ માં જ જવું પડે કેમ કે ઘરેથી વેહિકલ લઈજવાની સખ્ત મનાઈ હતી કારણ હતું અમદાવાદ