અસ્તિત્વ... ભાગ-1.

(42)
  • 4.4k
  • 3
  • 1.8k

અવની એક એવી છોકરી જે જિંદગીને માણી ને જીવે છે... ભણવામાં પણ સ્કૂલ ની ટોપર, સાથે રમત -ગમતમાં પણ અવ્વલ...સ્કૂલ નું કંઈ પણ કામ હોય એને સોંપવામાં એટલે સમજી લો થઈ ગયું. અવની દેખાવમાં પણ સુંદર એટલે સ્કૂલના છોકરાઓ ની લાઇન લાગતી પણ અવની કોઈ દિવસ ના તો ભાવ આપતી કે ના કોઈ જોડે વાતો કરતી એને બસ એના પિતાની ઈજ્જત અને એનું લક્ષ બંને જ દેખાતાં હતા પણ સાથે સાથે એટલી જ મસ્તી ખોર.. અનવીના પપ્પા અંબાલિયા ગામના સરપંચ છે., અને પહેલથી જ પૈસાદાર અને મોભાદારમાં