કળયુગનો પ્રેમ

  • 3.9k
  • 1k

? તા. ૧૪/૫/૨૦૨૦.ગુરૂવાર.? ✒? લેખક :- ભરત રબારી (માંગરોળ,જી. જુનાગઢ)?શીર્ષક :- કળયુગનો પ્રેમ ? નમસ્કાર મિત્રો, હું તમારી સમક્ષ લઈને આવ્યો છું કળિયુગના પ્રેમ વિશે મારા મંતવ્યો. મિત્રો પ્રેમ એ માણસ માણસ વચ્ચે એક લાગણીઓનો એવો સંબંધ છે જેના ભરોસે માણસ પોતાનું સર્વસ્વ એકબિજાને સોંપી દે છે. પ્રેમ એ વર્ષોથી ચાલ્યો આવતો લાગણીઓ નો બંધ છે. જેમ બંધ તૂટે અને તેમાં રહેલું પાણી વહી જાય તેમ લાગણીઓનો બંધ તૂટે છે ત્યારે આંખોમાંથી અનાયાસે જ પાણી છૂટી જાય છે. વર્ષો પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ પ્રેમનું મહત્વ સમજાવ્યું; લોકોને જેટલા પ્રેમથી જીતી શકાય