કંઈક તો છે! ભાગ ૪

(34)
  • 3.3k
  • 4
  • 1.5k

સુહાનીને એવો ભાસ થયો કે અંધારાનું સામ્રાજ્ય છવાય ગયું છે. અને ઉપરથી અમાસની કાળી રાત વાતાવરણને વધારે બિહામણું બનાવતી હતી. સુહાની ભીતરથી થોડી ડરી ગઈ હતી. સુહાનીએ પોતાના ઘર તરફ જવા કદમ ઉપાડ્યા. સુહાનીને એવો ભાસ થયો કે પોતે ઝડપથી ચાલી નથી શકતી. સુહાની ચાલવા લાગી. ચાલતાં ચાલતાં સુહાનીને અહેસાસ થયો કે પોતાની પાછળ કોઈક આવી રહ્યું છે. સુહાનીની પાછળ ફરવાની હિમંત ન થઈ. થોડી ક્ષણો પછી સુહાનીથી રહેવાયું નહીં અને સુહાનીએ પાછળ ફરીને જોયું. સુહાની પહેલાં તો ડરી ગઈ. સુહાની:- "ચૈતાલી તું? આટલી રાતના?"ચૈતાલી:- "હું તો બસ એમજ ફરવા નીકળી હતી."સુહાનીએ જોયું તો ચૈતાલી સાથે રાજન અને રોનક પણ