મારી જીવંત માં

(13)
  • 3.6k
  • 1.2k

મારી જીવંત માં“જેની માતા હયાત નથી એ વ્યક્તિ જ અનુભવી શકે કે માં વિનાનું જીવન કેવું સૂનુસુનું હોય છે. ગોળ વિના મોળો સંસાર, માં વિના સુનો સંસાર.” તાળીઓ ના ગડગડાટ સાથે સ્પર્ધક ના અંત ને વધાવી લેવામાં આવ્યો. વાતાવરણ ભાવવિભોર હતું. “હું અને મારી માં” વિષય પરની વકતૃત્વ સ્પર્ધા માં એક થી ચડિયાતા એક એવા સ્પર્ધકોએ જીવન માં માતા ના અમુલ્ય ફાળા ની વાતો કરી. એક સ્પર્ધાકે કહ્યું કે માં એક સાથે છ છોકરાઓને સાચવી જાણે છે પણ મોટા થયા પછી એ જ છ છોકરાઓ એક માં ને સાચવી શકતા નહીં. એકે કીધું કે માં મરી જાય છે ત્યારે...... તો