વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-1

(88)
  • 6.7k
  • 6
  • 3.5k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-1 એય સુરેખ... કીટલી પર બેઠેલાં ટોળામાંથી કોઇએ બૂમ પાડી સુરેખની નજર કીટલી પર બેઠેલી ટોળી પર પડી અને એની આંખમાં આનંદ છવાયો એણે બાઇક ધીમી કરી અને ટોળી બેઠી હતી એ કીટલી પાસે આવી બાઇક પાર્ક કરી અને બોલ્યો "અરે શું વાત છે ? સવાર સવારમાં બદમાશ ટોળકી અહીં અડ્ડો જમાવીને બેઠી છે એણે બૂમ પાડનાર અભિજીતને કહ્યું "ક્યા અભી... મુઝે બોલા નહીં કલ કે આજ સુબહ તુમ સબ યહાઁ આને વાલે હો... ત્યાં બીજો મિત્ર મસ્કી બોલ્યો ભાઇ તેરા નામ હૈ સુરેખ ઔર તુ સીધા ચલતા હૈ તો તેરી લાઇન સીધી હૈ તો કયું બુલાયે ? ત્યાં