ફફડાટ... પ્રેમની પરાકાષ્ઠા.! 

(40)
  • 4.2k
  • 3
  • 1.2k

ફફડાટ... પ્રેમની પરાકાષ્ઠા.! "અણધાર્યું કોઈ આવી ચઢે જીવનમાં, દસ્તક કરી દે એ દિલના દરવાજામાં, રંગાઈ જાય પછી મનડું એના રંગમાં, સુખ દુઃખ જોડાઈ જાય એના સંગમાં." બરોડાના પોશ એરિયા હરણી રોડ ઉપર સ્થિત સ્વરા પટેલના ઘરે આજે ફરી નૈતિક સોની પોતાનું એ જ જૂનું એક્ટિવા લઈને પહોંચી ગયો. આમતો નૈતિકની આર્થિક સ્થિતિ સ્વરાની સરખામણીમાં ક્યાંય આવે એમ નહોતી પણ કોણ જાણે કેમ કયા ભવનું બંધન એ લોકોની મિત્રતા અને પછી થયેલા પ્રેમને આગળ વધારી રહ્યું હતું. સ્વરાના ઘરે બધાજ સ્વરા સાથે નૈતિકની મિત્રતા છે એ જાણતા હતા અને નૈતિકની અવરજવર પણ સ્વરાના ઘરે ચાલુ જ રહેતી. સ્વરાના ઘરે આમતો નૈતિક આવે એવો કોઈને વાંધો નહોતો પણ