લાઈફ પાર્ટનર - 23 - છેલ્લો ભાગ

(42)
  • 4.3k
  • 5
  • 1.6k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 23 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો પહેલો ઠગ હવે પ્રિયાને ચાકુ મારવાની તૈયારીમાં જ હતો અને તેની સાથે પેલો થડ પાછળ સંતાયેલા વ્યક્તિએ તેની ગનમાંથી એક ગોળી પેલા વ્યક્તિના હાથમાં મારી એટલે ચાકુ નીચે પડી ગયું.પ્રિયા પણ ગોળી ચાલવાનો અવાજ સાંભળીને થોડી ગભરાઈ જાય છે પણ તે જુવે છે તો તે ગોળી પેલા વૃદ્ધ વ્યકતીના હાથમાં વાગી હોય છે.અને એક ચાકુ બાજુમાં સહેજ દૂર પડી ગયું છે.આથી પ્રિયા આજુ બાજુ એ જોવા નજર કરે છે કે એ ગોળી કોને ચલાવી તો તેની નજર પેલા ઝાડ પાસે જાય છે તો તેના મોં પર ખુશીના વાદળાં