જેઠીબાઇ ની બાંધણી

  • 15.9k
  • 3k

કચ્છ ની કલા કારીગરો અને કસબીઓ જગ વિખ્યાત છે અહીં વર્ષો ની ભરતકામ ,રંગાટ અને બાંધણી ના કારખાના ઓ ધમધમે છે.વર્ષો પહેલા કચ્છ ના કારીગરો જામનગર ગયેલા હિન્દુ ખત્રી કારીગરો એ રંગાટકળા ખુબજ વિકસાવી હતી.આખાય સૌરાષ્ટ્ર માં જામનગર ખત્રી ઓનું કાપડ પર નું રંગાટ ખુબજ વખણાતું હતું. આવા જ એક કારખાના માંથી એક વિરાંગના એ પોતાના સ્વાભિમાન ની લડાઈ લડી હતી એમનું નામ હતું જેઠી બાઈ ખત્રીયાણીબંદરિય નગરી માંડવી થી પોતાની કલા કારીગીરી નો હુન્નર સાથે લઇ દીવ માં પોતાના પતિ પંજુ ખત્રી ની સાથે ખભેથી ખભો મેળવી જેઠી બાઈ કારખાનું સ્થાપે છે. કચ્છ ના કારીગરો ની કલા અને મહેનત