આહવાન - 9

(58)
  • 4.2k
  • 4
  • 2.1k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૯ ડૉ. વિકાસ : " સર કેમ આમ હસી રહ્યા છો ?? મેં કંઈ ખોટું કહ્યું......મને સ્પષ્ટ કહેવાની નાનપણથી આદત છે અને ખોટું તો હું ક્યારેય સ્વીકારતો નથી..." ડૉ. જોશી : " સાચું કહું તો તમે બંને સાચાં છો...ડૉ. આલોક તમારાં પહેલાં એક વર્ષથી અહીં છે...એમણે આ જ વસ્તુ માટે એ નવાં હતાં ત્યારે બહું લડાઈ કરી હતી. પણ કદાચ અહીંની પરિસ્થિતિ ને પામીને એ હવે ચૂપ થઈ ગયાં છે...." ડૉ.અંતાણી : " વિકાસ તું એકદમ સાચો છે...આ વાત માટે અમને આલોકે બે દિવસ પહેલાં વાત કરી હતી. અમે આગળ પણ