પ્યાર - સપરિવાર - 3

  • 3.5k
  • 1.2k

કહાની અબ તક: ભાભી ના ઘરે ભાભી ની ડિલિવરી માટે આવેલ ઘનશ્યામ ને પહેલાં રાધા નફરત કરતી હતી, એ લવ કરવા લાગે છે. જ્યારે ઘનશ્યામ કહે છે કે કાલે તો હું ચાલ્યો જઈશ તો એણે બધું યાદ આવવા લાગે છે. એ અફસોસ કરે છે કે હું આ ઘનશ્યામ ને નફરત કેવી રીતે કરી શકું?! બધા ના લાડલા ઘનશ્યામ ને એણે મરચાં ખાવા આપ્યા હતા, તો એણે તો હર્ષ સાથે સાત મરચાં ખાઈ લીધા હતા! એ રાત્રે રાધા પર કામણ થાય છે. બાજુના જ રૂમમાં સૂતેલ ઘનશ્યામ માટે એના દિલમાં બહુ જ પ્યાર ઉભરાઈ આવે છે. પણ સવારે જ બાજુમાં રહેતી