રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 18

(15)
  • 3.8k
  • 1
  • 1.7k

ભાગ - 18પોલીસ ઈન્સ્પેક્ટર સાહેબના બનાવેલા, બંને પ્લાન સફળ થતાં, અનેશ્યામના પપ્પા પંકજભાઈ, તેમજ વેદના પપ્પા ધીરજભાઈ, હેમખેમ મળી જતા, સમગ્ર પોલીસ ટીમની સાથે-સાથે શ્યામ પણ રાહતનો દમ લે છે.બેંક મેનેજર RS ને પણ, બેંકના એટીએમમાં થયેલ ચોરીની રકમ અને આરોપી પકડાઈ જતા, તેમજ ધીરજભાઈ અને પંકજભાઈ બેક્સુર સાબિત થતા અત્યાર સુધી RS જે દુવિધા ભરી સ્થિતીમાં ચિંતાગ્રસ્ત હતાં, તેઓ પણ હાસકારો અનુભવી રહ્યા છે. પોલીસને પણ ગણતરીના કલાકોમાંજ, ગુનાનું સારું નિરાકરણ આવતા, સૌને હાશકારો થાય છે. બીજી તરફ, એક-બે દિવસમાં વેદને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. વેદ હવે ધીરે-ધીરે