લગ જા ગલે - 13

(29)
  • 5k
  • 1
  • 1.5k

સવારે આઠ વાગે નિયતિ તન્મય ને જગાડે છે. તન્મય થોડી વાર કહી ફરી સૂઇ જાય છે. નિયતિ થોડી વાર પછી ફરી જગાડે છે,"ઉઠો... હવે, સાડા આઠ થયા.."તન્મય ઉઠી ને નહાવા જાય છે. ત્યાં સુધી નિયતિ ચા અને નાસ્તો બનાવી દે છે. નિયતિ વિવેક ને બોલાવે છે પછી ત્રણેય નાસ્તો કરે છે. નિયતિ રસોડામાં વાસણ ધોવા જાય છે. તન્મય રૂમમાંથી નિયતિ ને બૂમ મારી ને કહે છે, "હવે, ટ્રેન ચાલુ થઈ જવાની છે, તારે ઘરે જવું હોય તો બુકિંગ કરી દઇએ." નિયતિ એ કઇ જવાબ ના આપ્યો. તન્મય એ પણ ફરી ના પૂછયું. નિયતિ ને તન્મય થી દૂર જવાની બિલકુલ જ ઇચ્છા