મિત્રો.....

  • 5.4k
  • 1.5k

મિત્રો જેટલા મળ્યા છે બહુ ઊંચા ગજાના મળ્યા છે.આજે કંઈ ભારે ભારે નથી લખવું બસ એક હલકું ફુલકું લખવું છે. મારા જીવનમાં મારા માતા-પિતા બાદ સીધો બીજો નંબર ભૈબંધ (મિત્રો) નો આવે છે કારણ અમુક વસ્તુ દિલ ખોલીને એમની સાથે જ શેર કરી શકાય છે. ક્યાંક એ ચમકારા મને માનસિક થાકમાંથી મુક્ત કરે છે.. મારે ખૂબ મિત્રો પણ જેની સાથે ખુલ્લા મને હસી બોલી શકું અને આમ તો જોવા જાઉં તો જેમની સામે બોલતા કંઈ વિચાર જ ન કરવો પડે એવા અમુક જ છે આજે એ બધાના દર્શન કરાવું.. ૧) ધ્રુવલ . જે. પુરોહિતઆમ મારી સાથે બી.એનો સહપાઠી અને કાંડ કરવામાં એક નંબર..