જે થાય છે તે સારા માટે થાય છે

  • 5.6k
  • 2
  • 932

જે થાય છે, જયારે થાય છે તે સારા માટે જ થાય છે.: એકવાર પરિવારના 4 સભ્યોએ વિદેશ વેકેશનની યોજના બનાવી. બધાએ મળીને આ લાંબા વિદેશ વેકેશન માટે પૈસાની બચત કરવાનું શરૂ કર્યું. જરૂરી બધું કયુઁ, પાસપોર્ટ અરજી કરી અને 17 દિવસ માં પાસપોર્ટ આવી ગયા. આરોગ્ય પ્રત્યે સજાગ રહી ને આરોગ્ય ને જાળવ્યું *અંતે, બે વર્ષ પછી તેઓ તારીખો નક્કી કરી વેકેશન કરવાનું નક્કી કર્યું અને તે માટે તેઓ સૌ ઉત્સાહિત હતા.* તેઓ સમય પૂર્વે એરપોર્ટ જવા રવાના થયા જેથી તેઓ સમયસર પહોંચી શકે. *જયારે તેઓ એરપોર્ટ જઇ રહ્યા હતા ત્યારે બીજા કોઈનો જીવલેણ અકસ્માત સર્જાયો હતો અને ટ્રાફિક જામ થઈ