Big Fish - 9 - last part

(11)
  • 2.9k
  • 944

આપણે જોયું કે એક મહિલા એશને તેના પિતા જેમ્સ વિશેની વાતો કરતી હોય છે. હવે આગળ..... અને જે મહિલા આ વાતો સંભળાવતી હોય છે તે કહે છે કે ત્યારબાદ જેમ્સ આ શહેરમાં કદી નથી આવ્યો. ખરેખર તો આ છોકરી જેની હોય છે, જે હવે વૃદ્ધ થઈ ગઈ છે. તે કહે છે કે, હું એવું માનું છું; કે, ધીરે ધીરે હું મોટી થઈશ અને મોટી થઈને પેલી કાચની આંખ વાળી છોકરી બની જઈશ. આ છોકરી બીજું કોઈ નહિ પણ જેની જ હોય છે. જેમ્સ એ છોકરી ને કહે છે કે, તમે કદી પણ તે છોકરી ન હોઈ શકો. કેમકે