રાજકારણની રાણી - ૨૦

(60)
  • 6.2k
  • 2
  • 3.6k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૦ સુજાતાએ એક વાત કરવા પરવાનગી માગી કે કહેવા માગે છે એમ વિચારતી હિમાનીને વધારે વિચાર કરવાની જરૂર ના રહી. સુજાતાએ આગળા બોલવાનું ચાલુ રાખ્યું:"હિમાની, આ વાત આમ તો ખાનગી છે પણ એ જનાર્દનથી ખાનગી રાખવાની નથી. મેં જનાર્દન સાથે આ બાબતે વાત કર્યા વગર સીધી તારી સાથે જ કરવાનું યોગ્ય માન્યું છે. એ કદાચ જનાર્દનને ગમશે કે નહીં એ હું કહી શકતી નથી. પરંતુ આ તારા જીવન સાથે સંકળાયેલી વાત હોવાથી પહેલાં તને કરવાનો નિર્ણય લીધો છે..."સુજાતા બે ક્ષણ અટકી એટલે હિમાનીને એક વાતની શાંતિ થઇ કે જનાર્દન વિશે નથી.સુજાતાએ આગળ કહ્યું:"હિમાની,