કુદરતના લેખા - જોખા - 4

(60)
  • 6.3k
  • 2.8k

આગળ જોયું કે મયુર બધું જ ધ્યાન તેના અભ્યાસ માં પરોવે છે અને મયુરના મિત્રો કેશુભાઈ પાસે થી મીનાક્ષી ના નંબર અને એડ્રેસ મેળવી મીનાક્ષીને મળવા સીવણ ક્લાસ પર પહોંચે છે હવે આગળ.....મંથન :- excuse me. ( કપડાંના ટાંકા ને ગોઠવતી છોકરી ને સંબોધીને)છોકરી :- હાજી બોલો. ( કપડાં ના ટાંકા ને બાજુમાં રાખી અવાજની દિશા તરફ જુએ તો એકસાથે ચાર યુવાન નજરે પડતાં થોડી ગભરાય જાય છે પોતાને માંડ સંયમિત રાખી આટલું જ બોલી શકી) જ્યારે છોકરી તેની સામે ફરી ત્યારે ચારે મિત્રોના મોઢા ખુલ્લા રહી ગયા. સાગર તો મનોમન વિચારતો