કંઈક તો છે! ભાગ ૩

(29)
  • 4.4k
  • 2
  • 1.7k

સુહાની બહાર નીકળી કે રોનક સાથે ભટકાય છે. સુહાની:- "માફ કરશો. મારું ધ્યાન નહોતું."રોનક:- "વાંધો નહીં. સાચું કહું તો માફી મારે માંગવી જોઈએ. મારું પણ ધ્યાન નહોતું. મારું નામ રોનક. અને તમારું?"સુહાની:- "મારું નામ સુહાની."રોનક પોતાની નોટબુક ભૂલી ગયો હતો તે લેવા જાય છે. સુહાની નું ધ્યાન રોનક તરફ હતું ને સુહાની એક બે કદમ આગળ વધી કે સુહાની રાજન સાથે ભટકાય છે. રાજન:- "ક્યાં ધ્યાન છે? આગળ જોઈને નથી ચલાતું?"સુહાની:- "મારું ધ્યાન જ્યાં હોય ત્યાં પણ તમારું ધ્યાન ક્યાં હતું? તમારે આગળ જોઈને ચાલવું જોઈએ ને?"રાજન:- "ઑહ હવે સમજાયું. મારી સાથે મૈત્રી કરવા આ બધું કર્યું ને? પણ એક વાત કહી