લાઈફ પાર્ટનર - 22

(30)
  • 4.4k
  • 3
  • 1.6k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 22 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો હું પણ હવે માનવ મેં એના જ શબ્દો માં જવાબ આપીશ.જેવા સાથે તેવા મુજબ તેને મારી દિવ્યા ને દૂર કરી એમ હું એની પ્રિયાને એના થી દુર કરી નાખીશ અને એવું હું કાલે જ કરીશ. હું પણ જોવું કે માનવ પ્રિયા વગર કઈ રીતે રહી શકે છે. કદાચ એના દિવ્યા પ્રત્યે ના બે વર્ષના પ્રેમે માનવ સાથેની વર્ષોની દોસ્તી પણ ભુલાવી દીધી હતી અને તેનો પ્લાન કંઈક આ રીતે બનાવ્યો કે કાલે જ્યારે પ્રિયા ઘરેથી નીકળશે ત્યારે તે જાણી જોઈને તેની મજબૂત કાર વડે પ્રિયાની ઓછી મજબૂત કાર