એ દસ્તક

(17)
  • 3.1k
  • 1
  • 834

*એ દસ્તક*. વાર્તા.. ૯-૫-૨૦૨૦ અરવિંદ ભાઈ પોતાના પરિવાર સાથે ગાડી લઈને દ્વારકા દર્શન કરવા આવ્યા હતા... દ્વારકા માં દ્વારકાધીશના દર્શન કરીને ગાડીમાં એ પરિવાર સાથે બજારમાં નિકળતાં હતાં ત્યાં મંદિર સામેની જગ્યાએ એક મેલાં ઘેલાં કપડાં અને માથાના વાળ અને દાઢી વધેલો વ્યક્તિ પાસેથી ગાડી લેતાં જ એમની નજર એ વ્યક્તિ પર સ્થિર થઈ ગઈ અને એમણે ગાડીને એકબાજુ પાર્ક કરીને ઉતાવળી ચાલે એ વ્યક્તિ પાસે આવ્યા... દિલનાં દરવાજે દસ્તક પડતી હતી કે એ પ્રમોદ છે... "આંખો અને મગજ ઈન્કાર કરતું હતું કે આવો લઘરવઘર પાગલ જેવો ભિખારી અને આવો ગંદો ગોબરો ...!!! અરે ના હોય.." પણ મગજ ની લડાઈ