ફક્ત તું ..! - 1

(26)
  • 6.6k
  • 7
  • 2.9k

ફક્ત તું ..! ધવલ લીંબાણી મને નથી ખબર કે પ્રેમનો મતલબ શું ? પણ મારા માટે બસ ફક્ત “ તું “ ધવલ લીંબાણી ઋણ સ્વીકાર.. ઋણસ્વીકાર એ સૌથી સહજ અને પ્રાથમિક સ્વીકાર છે, પરંતુ આજના આ આધુનિક સમયમાં ઋણ સ્વીકાર કરવો એ સહજ નથી કેમ કે આજના આધુનિક સમયમાં કોઈને એટલો સમય પણ નથી કે કોઈ કોઈની મદદ કરે. તેમ છતાં પણ ઘણા જ એવા હિતેચ્છુ વ્યક્તિ ઓ છે કે જેનો ઋણ સ્વીકાર હું કરું એટલો ઘટે. ત્યારે હું ધવલ આર.લીંબાણી એ સૌને આ બુક લખતી વખતે વંદન કરું છું, જેને મને આં મુકામ સુધી પહોંચડવામાં મદદ કરી, રાહ ચીંધી