જંતર મંતર - 23

(46)
  • 3.5k
  • 3
  • 1.5k

પ્રકરણ :- 23ભૈરવનાથ બાબા સમજી જાય છે કે જેની ના શરીરમાં અચ્છાઈ અને ભૂરાઈ બંને એક સાથે હતી. અચ્છાઈ અને ભૂરાઈ એક સિક્કાની બે બાજુઓ જેવા હોય છે. અચ્છાઈ અને ભૂરાઈ હમેશાં એકબીજાને મિટાવવા માટે લડે છે. અચ્છાઈ અને ભૂરાઈ બંને જેની ના શરીરમાં એક સાથે હતા જેના લીધે જેની થોડી વાર ભયંકર તો થોડી વાર સારો વર્તાવ કરતી હતી. ભૈરવનાથ સામે પણ એક સમસ્યા મોટી આવીને ઊભી થઈ ગઈ હતી. જેને જાણવા માટે તેમને પોતાના અભિમંત્રિત કુંડ માં જોવું પડશે ! પણ તેની પહેલા તેમને આ અચ્છાઈ ઔર વિશે થોડું જાણવું પડશે.“ બચ્ચા ઇસ બચ્ચી કે જહન મે અચ્છાઈ