અમર પે્મ - ૧૩

(15)
  • 3k
  • 1
  • 1.5k

સાંબેલાધાર પવન સાથે વરસતા વરસાદમાં પલળતા બન્ને ઝાડ નીચે ઊભા રહી કોઇ મદદ મલે તે માટે ભગવાનને પા્થઁના કરતા હતા.અત્યારે કોઇ રસ્તો દેખાતો નહતો.ગામ તરફ જવાનો રસ્તો પણ બંધ હતો.વરસાદમા પલળી જવાથી સ્વરાને ધુજારી સાથે ઠંડી લાગતી હતી.હવે બન્નેને ભુખ પણ લાગી રહી હતી,પરંતુ અત્યારે સંજોગોને આધારે તેઓ લાચાર હતા. અજય રોડ ઉપર નજર માંડીને કોઇ વાહન અથવા માણસ દેખાય તેની પ્રતિક્ષા કરતો જોતો હતો તયાં દુરથી ફાનસનો ઝીણો પ્રકાશ ટમટમતો દેખાયો,તેને લાગ્યું કે કોઇ ધીમું વાહન આવતું હોય તેમ લાગે છે.સ્વરા તો ઠંડી અને ધ્રુજારીના કારણે આંખો બંધ કરી મનોમન